‘બત્રીસ પૂતળીની વેદના’ અને નારીવાદના પ્રશ્નોનો પરિચય

‘બત્રીસ પૂતળીની વેદના’ અને નારીવાદના પ્રશ્નોનો પરિચય

Authors

  • Mr. PARMAR NARESHBHAI DANJIBHAI
  • Dr. Pravinbhai Ranchhodbhai Patel

DOI:

https://doi.org/10.58213/vidhyayana.v10isi3.2249

Abstract

ગુજરાતી સાહિત્યમાં નારીના જીવનના સંઘર્ષોને પ્રતિબિંબિત કરતું નારીવાદી સાહિત્ય એક વિશેષ સ્થાન ધરાવે છે. ‘બત્રીસ પૂતળીની વેદના’ એ એવા સશક્ત સાહિત્યિક પ્રવાહમાં પોતાનું અનોખું સ્થાન ધરાવતી નવલકથા છે. જે સ્ત્રી જીવનની વાસ્તવિકતાઓ અને વેદનાઓને દર્શાવવાની અને તેને ઉકેલવાની મહત્વની કોશિશ કરે છે. આ કૃતિમાં સ્ત્રીના સંઘર્ષોને માત્ર વર્ણવવાની ચેષ્ટા નથી, પરંતુ તેના મર્મસ્થળ સુધી પહોંચવાની શક્તિ છે.

Downloads

Download data is not yet available.

References

ઓપિનિયન સામયિક (સંજય શ્રીપાદ ભાવે – ૧૪.૦૯.૨૦૧૯)

નારી વિમર્શ લેખ: શબ્દસૃષ્ટિ (નવેમ્બર/ડિસેમ્બર ૨૦૦૨. પૃ.૨૩૬)

સાહિત્યસેતુ સામયિક – (નવેમ્બર/ડિસેમ્બર ૨૦૧૨)

ગુજરાતી સાહિત્યમાં નારીવાદી વિચારણા ( જુલાઈ/ ઓગસ્ટ – ૨૦૧૭)

નારી: સાહિત્ય અને સમાજ સંદર્ભે (ડૉ.નરેશ શુક્લ અને ડૉ. હેત્તલ ઠક્કર નવેમ્બર /ડિસેમ્બર-૨૦૧૨)

"નારીની સ્થિતિ અને તેના હક: ઐતિહાસિક દૃષ્ટિ" (વ્યાસ, મયંક)

ગુજરાતી કથાસાહિત્યમાં નારીચેતના-હિમાંશી શેલત, આર.આર.શેઠ પ્રકાશન અમદાવાદ

"નારીની આર્થિક અને સામાજિક સ્થિતિ: એક નિરીક્ષણ" –(વોરા, નિલમ.)

"ગુજરાતી નારીની સમર્પણ: એક સામાજિક અભ્યાસ" – (શુક્લ, મીનાબેન.)

"નારીવાદ અને જીવન ગુણવત્તા: એક સર્વેક્ષણ" – (તિવારી, દીપક.)

Additional Files

Published

25-02-2025

How to Cite

Mr. PARMAR NARESHBHAI DANJIBHAI, & Dr. Pravinbhai Ranchhodbhai Patel. (2025). ‘બત્રીસ પૂતળીની વેદના’ અને નારીવાદના પ્રશ્નોનો પરિચય. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 10(si3). https://doi.org/10.58213/vidhyayana.v10isi3.2249
Loading...